• +91 98250 27305
  • khombhadisamaj@gmail.com
Menu
  • Home
  • History
  • Hodedar
    • Khombhadi Samaj Hodedar
    • Khombhadi Yuvak Mandal Hodedar
  • Gallery
  • Contact Us
  • Login

Photos

About Khombhadi Samaj

ભૌગોલિક દ્રષ્ટિએ ભુજ જિલ્લા મથકથી ૭૦ કિલો મીટર ના અંતરે કચ્છની ધીંગી ઘરા પાર આવેલ ડુંગરમાળાથી ઘેરાયેલ તેમજ ગઢની તળેટીમાં વસેલ હરિયાળું ગામ એટલે આપણું આ ખોંભડી ગામ. આપણા ગામનો ઇતિહાસ જોઈએ તો સવંત ૧૭૦૩ માં કડવા પાટીદાર સમાજના રવાણી અને પજવણી પરિવારના વડવાઓએ ખોંભડી ગામ નું તોરણ બાંધેલ અને સૌ પ્રથમ ગામમાં પ્રવેશ કરેલ ને ત્યારબાદ ચૌહાણ અને ભગત પરિવાર સહીત અન્ય પરિવારોના લોકો ગામમાં આવી વસ્યા હતા. હાલ માં શ્રી ખોંભડી પાટીદાર સનાતન સમાજમાં કુલ ૨૦ નુખોના અંદાજે ૧૦૩૦ પરિવારો છે. જેની જન સંખ્યા અંદાજે ૬૮૦૦ ની છે.

Google Location
Hodedar
  • Khombhadi Samaj Hodedar
  • Khombhadi Yuvak Mandal Hodedar
Contact Info
  • Khombhadi Moti
    Nakhatrana, Bhuj, Kutch - 370605
  • +91 98250 27305
  •   khombhadisamaj@gmail.com
Copyright © Shree Khombhadi Patidar Sanatan Samaj
Follow us on: